અમદાવાદના કાલુપુર મંદિરમાં સાધુ રામકૃષ્ણદાસની હરકત ચર્ચાનો વિષય બની છે. મળેલી માહિતી મુજબ આ લંપટ સાધુ રામકૃષ્ણદાસને કેટલાક સંતોએ માર માર્યો હતો.
સંતોએ બોલવાનો ઇન્કાર કરી દીધો
આજે સંદેશ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાને જાણવાનો પ્રયાસ કર્યો હતો પણ સંતોએ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો.













