ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસીક આદેશ આપીને હાઈકોર્ટે મુસ્લિમ યુવકને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવાની મંજૂરી આપી છે.
સ્પેશિયલ મેરેજ એક્ટ એક્ટ હેઠળ લગ્ન કરવા આદેશ
હાઇકોર્ટે આ લગ્ન કરવાની મંજૂરી આપી સ્પેશિયલ મેરેજ એક્ટ એક્ટ હેઠળ લગ્ન કરવાનો હુકમ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસીક આદેશ આપીને હાઈકોર્ટે મુસ્લિમ યુવકને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવાની મંજૂરી આપી છે.
હાઇકોર્ટે આ લગ્ન કરવાની મંજૂરી આપી સ્પેશિયલ મેરેજ એક્ટ એક્ટ હેઠળ લગ્ન કરવાનો હુકમ કર્યો છે.
આ સાથે હાઇકોર્ટે યુવકને યુવતીના નામે ત્રણ લાખ રૂપિયા જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.
મળતી માહિતી પ્રમાણે લિન ઇનમાં રહેતા કપલને પરિવારે અલગ પાડ્યા હતા. ત્યારબાદ મુસ્લિમ યુવકે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી.
આ પણ વાંચો---- Vav Tharad : રાછેણા ગામના 2 પરિવારની અનોખી સમસ્યા, ફિંગરપ્રિન્ટ ન આવતા સરકારી યોજનાઓના લાભથી વંચિત