ગુજરાત હાઈકોર્ટે સુરતના છેતરપિંડીના આરોપી માટે એક અનોખો નિર્ણય લીધો છે. વીમા પોલિસી સંબંધિત છેતરપિંડી કેસમાં દોષિત વ્યક્તિને તેના પેટ ડોગની અંતિમક્રિયામાં હાજરી આપવા માટે કોર્ટ દ્વારા ખાસ મંજૂરી આપવામાં આવી છે.
આરોપીને ખાસ પરવાનગી આપવામાં આવી
પેટ ડોગની અંતિમક્રિયામાં હાજરી માટે હાઇકોર્ટે મંજૂરી આપી છે અને આરોપીને આ માટે ખાસ પરવાનગી આપવામાં આવી છે.













