આજે યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારીના આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે સાંજે ગુજરાત યુનિ.ના અટલ કલામ ખાતે વકીલોએ ઉગ્ર વિરોધ રજૂ કરી આરોપો લગાવ્યા હતા.
બેલેટ પેપરની પેટી ખુલ્લી મૂકયાનો વકીલોનો આક્ષેપ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારી હોવાનો આરોપ વકીલો દ્વારા લગાવાયો છે. બેલેટ પેપરની પેટી ખુલ્લી મૂકયાનો વકીલોએ આક્ષેપ કર્યો હતો.
