અમદાવાદના બાવળામાં દેશી દારૂનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. બંને યુવક દારુના નશામાં ભાન ભુલીને બ્રિજ ઉપર રસ્તા પર બેસીને દારુની મહેફિલ માણી રહ્યા હતા
બ્રિજ પર બેસીને 2 યુવકની દેશી દારૂની મેહફીલ
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે અમદાવાદના બાવળામાં કેરાળા બ્રિજ પર બેસીને 2 યુવક દેશી દારૂની મેહફીલ માણી રહ્યા છે.













