અમદાવાદ શહેરના એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશી કરન્સી ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે. દુબઈથી આવેલા એક યાત્રી પાસેથી કુલ 28,800 અમેરિકન ડોલર જપ્ત કરવામાં આવ્યા છે.

કરન્સીની ભારતીય કિંમત અંદાજે રૂપિયા 25,81,920

જપ્ત કરાયેલ કરન્સીની ભારતીય કિંમત અંદાજે રૂપિયા 25,81,920 થાય છે. કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી કરન્સી જપ્ત કરી છે.

 યાત્રીની પૂછપરછ

કસ્ટમ અધિકારીઓ દ્વારા યાત્રીની પૂછપરછ ચાલી રહી છે અને મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો