રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાંપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
અમદાવાદ શહેરમાં પણ બપોરે કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઝાપટું પડ્યું
અમદાવાદ શહેરમાં પણ બપોરે કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું તો ભરુચ, નર્મદા, સહિત ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ ઘણા સ્થળો પર વરસાદી ઝાંપટા પડ્યા હતા













