અમદાવાદ-મહેસાણા હાઈવે પર ટોલ ટેક્સ નજીક ત્રણ કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.
કાર ચાલકે બ્રેક મારતા ત્રણ વાહનો અથડાયા
ઘટના મુજબ શનિવારે સવારના સમયે અમદાવાદ-મહેસાણા હાઇવે પર ટોલ ટેક્સ નજીક એક કાર ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતા ત્રણ વાહનો અથડાયા હતા.










