જૂનાગઢમાં એક યુવતીએ પોલીસ ભરતીમાં નાપાસ થતાં અંતિમ નિર્ણય લઇ લીધો હતો અને તેણે આપઘાત કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
પોલીસ ભરતીમાં નાપાસ થવાને કારણે ગળેફાંસો લગાવ્યો
મળતી માહિતી પ્રમાણે વધાવીના પ્લોટ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો જ્યાં 21 વર્ષીય પુનમ મારડિયાએ પોલીસ ભરતીમાં નાપાસ થવાને કારણે ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો.













