ટ્રેનોના ઠેરાવ, માર્ગ અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈ તપાસ કરી શકે છે.
આંશિક રદ્દ ટ્રેન
* 27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 14821 જોધપુર–સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ–સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે.













