અમદાવાદ મંડળના સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ કાર્ય અંતર્ગત પ્લેટફોર્મ નં.01 પર એન્જિનિયરિંગ કામ માટે 27-28 ફેબ્રુઆરી 2026 દરમિયાન બ્લોક લેવામાં આવ્યો છે.જેના કારણે કેટલીક પેસેન્જર ટ્રેનો પ્રભાવિત રહેશે.ટ્રેનોના ઠહેરાવ,માર્ગ અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ તપાસ કરી શકે છે. આંશિક અને સંપૂર્ણ રદ થયેલી ટ્રેનોની વિગત નીચે મુજબ છે


આંશિક રદ્દ ટ્રેન

27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 14821 જોધપુર–સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ–સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે.

28 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 14822 સાબરમતી–જોધપુર એક્સપ્રેસ સાબરમતી–આબુ રોડ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

સંપૂર્ણ રદ્દ ટ્રેનો

27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 79435/79436 સાબરમતી–પાટણ–સાબરમતી ડેમુ રદ્દ રહેશે.

27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 69249/69250 સાબરમતી–કાટોસણ રોડ–સાબરમતી મેમુ રદ્દ રહેશે.



આ પણ વાંચોઃ Gujarat News:રાજ્યનું જાહેર દેવું 3.99 લાખ કરોડ, બજાર લોન પર સરકારે 22440 કરોડ વ્યાજ ચૂકવ્યુ


  • Follow us on: