બનાસકાંઠા જિલ્લાના ઉદેરા ગામે જોગણી માતાની પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન ગીતના વિવાદને લઈને કલાકાર સુનિલ ઠાકોર અત્યારે ચર્ચામાં છે. DJના તાલે તેમણે વિવાદાસ્પદ ગીત ગાયું હતું, જેને લઈને ઠાકોર સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.
બંધારણવાળાને મારો બંદૂકની ગોળી ગીત ગાયુ હતું
સુનિલ ઠાકોરે ડીજેના તાલ ઉપર બંધારણવાળાને મારો બંદૂકની ગોળી ગીત ગાયુ હતું જેના પગલે ખળભળાટ મચી ગયો હતો અને વિવાદ વધુ વકર્યો હતો.
