વાવ થરાદ જીલ્લાના થરાદ તાલુકાના જમડા ગામમાં દારૂ બંધી કરાઇ ગ્રામજનો દ્વારા અને દેશી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂને આપી તિલાંજલિ, ગામમાં દારૂનું વેચાણ કરશે અથવા દારૂ પીધેલ હાલતમા ઝડપાશે કરાશે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ગામના સરપંચ જ બનશે ફરિયાદી, દારૂના વેપલા સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


[[$googlead]]

દારૂનું વેચાણ કરશો તો ફરિયાદી હું બનીશ તેવું સરપંચનું કહેવું છે

ગુજરાતમાં દારૂ બંધી છતાં લોકોને દારૂ પીવા અને વેચવાને લઈ લેવા પડે છે નિર્ણયો તેવું સરપંચનું કહેવું છે, પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરતો નિર્ણય લેવાયો જમડા ગામમાં, સરંપચનું કહેવું છે કે, ગામમાં દારૂ મળે છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે, અને ગામમાં પીધેલા પણ ફરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સરપંચના આ નિર્ણયને તમામ લોકોએ વધાવ્યો હતો. સરપંચનું કહેવું છે કે, ગામમાં દારૂ વેચતા અને પીધેલા ઝડપાશે તો પોલીસના ફરિયાદી હું પોતે બનીશ.

આ પણ વાંચો : Surat News : સુરતના મનપામાં કામ કરતા BLOના મોતમાં ખુલાસો, ગેસ ગીઝરથી ગૂંગળામણ થતા મોત થયું હોવાની વાત પીએમ રીપોર્ટમાં આવી સામે

[[$alsoread]]



  • Follow us on: