ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મદાર-પાલનપુર રેલવે સેક્શન પર માવલ-શ્રી અમીરગઢ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 812 પર સ્ટીલ ગર્ડર રિપ્લેસમેન્ટ કામ માટે બ્લૉક લેવામાં આવ્યો છે. આ બ્લૉકને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.
આંશિકરૂપે રદ ટ્રેનો
•7 ફેબ્રુઆરી 2026 ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ સાબરમતી-આબૂરોડ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.













