ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

પૂર્ણરૂપે રદ ટ્રેનો

•12 અને 13 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.
•11 અને 12 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.

રિશિડ્યુલ ટ્રેનો

01-12 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 19223 સાબરમતી-જમ્મૂતવી એક્સપ્રેસ સાબરમતીથી પોતાના નિર્ધારિત સમયથી 01 કલાક 45 મિનિટ મોડી ઉપડશે.
02-12 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 19031 સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ સાબરમતીથી પોતાના નિર્ધારિત સમયથી 01 કલાકના વિલંબથી ઉપડશે.
03-11 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર-બાન્દ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ શ્રીગંગાનગરથી પોતાના નિર્ધારિત સમયથી 04 કલાકના વિલંબથી ઉપડશે.
04-12 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 14707 હનુમાનગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ હનુમાનગઢથી પોતાના નિર્ધારિત સમયથી 01 કલાકના વિલંબથી ઉપડશે.
05-12 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 09084 ભગત કી કોઠી-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ભગત કી કોઠીથી પોતાના નિર્ધારિત સમયથી 03 કલાકના વિલંબથી ઉપડશે.

માર્ગ પરિવર્તિત ટ્રેનો

01-11 ડિસેમ્બર 2025 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 20943 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા-મારવાડ જં. – લૂની ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા-ભીલડી-લૂનીના રસ્તે ચાલશે.
02-11 ડિસેમ્બર 2025 ના રોજ હડપસરથી ચાલનારી ટ્રેન નંબર 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા-મારવાડ જં. – લૂની ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા-ભીલડી-લૂનીના રસ્તે ચાલશે.