ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ તેમજ સમય અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
રદ્દ ટ્રેનો
•05 અને 06 ડિસેમ્બર 2025ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન સંખ્યા 14822 સાબરમતી–જોધપુર એક્સપ્રેસ રદ્દ રહેશે
•04 અને 05 ડિસેમ્બર 2025ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન સંખ્યા 14821 જોધપુર–સાબરમતી એક્સપ્રેસ રદ્દ રહેશે
Also Read
Railway News : અમદાવાદથી ઉપડતી આ 5 ટ્રેનના તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર કરાયો, OTP મોકલવામાં આવશે મોબાઈલ નંબર પર
Railway News : પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
Railway News : આજથી પાલીતાણાથી બાંદ્રા ટર્મિનસ સુધી "સ્પેશિયલ ટ્રેન" શરૂ, આ જિલ્લાના મુસાફરોને મળી સુવિધા
માર્ગ પરિવર્તિત ટ્રેનો
•4 ડિસેમ્બર 2025ની ટ્રેન સંખ્યા 20943 બાંદ્રા ટર્મિનસ – ભગતકી કોઠી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા–પાલનપુર–મારવાડ જં.–લૂણી ના બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા–પાટણ–ભીલડી–સમદડી–લૂણી ના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેનને ભીલડી, મારવાડ ભીનવાલ – જાલોર - સમદડી અને લૂણી સ્ટેશનો પર વધારાના સ્ટોપ આપવામાં આવ્યા છે.
•ડિસેમ્બર 2025ની ટ્રેન સંખ્યા 20944 ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ લૂણી–મારવાડ જં.–પાલનપુર–મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગ વાયા લૂણી–સમદડી–ભીલડી–પાટણ–મહેસાણા ના માર્ગે ચાલશે. આ દરમ્યાન આ ટ્રેનને ભીલડી, મારવાડ ભીનવાલ, જાલોર, સમદડી અને લૂણી સ્ટેશનો પર વધારાના સ્ટોપ આપવામાં આવ્યા છે.
•5 ડિસેમ્બર 2025ની ટ્રેન સંખ્યા 20946 હડપસર–જોધપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા–પાલનપુર–મારવાડ જં.–લૂણીના બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા–પાટણ–ભીલડી–સમદડી–લૂણી માર્ગે ચાલશે. આ દરમ્યાન આ ટ્રેનને ભીલડી, મારવાડ ભીનવાલ – જાલોર - સમદડી અને લૂણી સ્ટેશનો પર વધારાના સ્ટોપ આપવામાં આવ્યા છે
રી-શેડ્યૂલ ટ્રેનો
•05 ડિસેમ્બર 2025ની ટ્રેન સંખ્યા 19223 સાબરમતી–જમ્મુતવી એક્સપ્રેસ સાબરમતીથી 3.15 કલાકના વિલંબથી પ્રસ્થાન કરશે.
•05 ડિસેમ્બર 2025ની ટ્રેન સંખ્યા 19031 સાબરમતી–યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ સાબરમતીથી 2.15 કલાકના વિલંબ થી પ્રસ્થાન કરશે.
•04 ડિસેમ્બર 2025ની ટ્રેન સંખ્યા 14701 શ્રીગંગાનગર–બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ શ્રીગંગાનગરથી 6.00 કલાકના વિલંબથી પ્રસ્થાન કરશે.
•05 ડિસેમ્બર 2025ની ટ્રેન સંખ્યા 14707 હનુમાનગઢ–દાદર રણકપુર એક્સપ્રેસ હનુમાનગઢથી 3.00 કલાકના વિલંબથી પ્રસ્થાન કરશે.










