ભરૂચના આમોદ નજીકના માતર ટોલ નાકા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક ટ્રકમાં ભીષણ આગ લાગતાં સમગ્ર ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી


હાઈવે પર વાહનોની લાંબી કતારો

આગ એટલી ભયાનક હતી કે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકોમાં ભય ફેલાઇ ગયો હતો.

 ટ્રક સંપૂર્ણ રીતે બળીને ખાખ

ટ્રાફિક પોલીસે હાઇવેને કેટલાક કલાકો માટે બંધ કરવો પડ્યો અને ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે ટ્રક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો.


આ પણ વાંચો----    Amreli : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું, તપાસ દરમિયાન યુવરાજસિંહની ગાડી પર હુમલો કરાયો હોવાનો આરોપ


  • Follow us on: