ભાવનગરના મહુવામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 4 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ઘાયલોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં 3ની હાલત ગંભીર ગમાવાઇ છે.
4 વ્યક્તિ ઇજા થઇ
મહુવાના લાતી બજાર પાસે આવેલા ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે જેથી આગ લાગવાની પણ ઘટના બની હતી. બનાવમાં 4 વ્યક્તિ ઇજા થઇ છે.













