ભાવનગર જિલ્લાના જેસરના જૈન સંઘમાં બે શખ્સે નશાની હાલતમાં ઘૂસીને યાત્રિકો અને સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ મચાવી હતી. જૈન સંઘ દ્વારા ઘટનાની જાણ કરાતા જેસર પોલીસ તરત સ્થળ પર પહોંચી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પર પહોંચીને બંને નશેડીને ઝડપી લીધા
નશાની હાલતમાં બે શખ્સે જૈન સંઘમાં ઘૂસી આવી જૈન યાત્રિકો અને સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને બંને નશેડીને ઝડપી લીધા હતા.













