ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે. હરિત શુકલાને બદલે હવે IAS અધિકારી સંદિપ સાંગલે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સંદિપ સાંગલેને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવા પરિપત્ર કર્યો છે.













