રાજ્યમાં પોલીસ વિભાગે મહત્વપૂર્ણ પ્રમોશન સહિત બદલીના આદેશ જાહેર કર્યા છે. ગૃહ વિભાગની જાહેરાત અનુસાર 56 પોલીસ ઇન્સ્પેક્ટરને (PI) ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે પ્રમોશન અપાયું છે.

12 વાયરલેસ PIને પણ DySP તરીકે પ્રમોશન મળ્યું
સાથે જ 12 વાયરલેસ PIને પણ DySP તરીકે પ્રમોશન મળ્યું છે. ગૃહ વિભાગે તમામ અધિકારીઓ માટે બદલીના આદેશ પણ કર્યા છે,