ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષાનો આરંભ થયો છે. આ પરીક્ષા 13 ફેબ્રુઆરી સુધી યોજાશે.


રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન પરીક્ષા

પરિક્ષા દરમ્યાન રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન સહિતના વિષયો માટેની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.

કેન્દ્ર પર બાહ્ય નિરીક્ષક ફરજિયાત

દરેક પરીક્ષા કેન્દ્ર પર બાહ્ય નિરીક્ષક ફરજિયાત રાખવામાં આવ્યા છે, જેથી પરીક્ષાની ન્યાયસંગતતા અને પારદર્શકતા સુનિશ્ચિત કરવામાં આવે.


આ પણ વાંચો-----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

  • Follow us on: