ગુજરાત પ્રદેશ ભાજપે વિવિધ મોરચાઓ માટે નવા પ્રભારીના નામોની જાહેરાત કરી છે. આ પ્રભારીઓમાં પક્ષના જૂના નેતાઓની પસંદગી કરાઇ છે.
શબ્દશરણ બ્રહ્મભટ્ટ મહિલા મોરચા પ્રભારી
જાહેરાત મુજબ પૂર્વ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્મભટ્ટને મહિલા મોરચા પ્રભારી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તો SC મોરચા પ્રભારી તરીકે પૂર્વ કિસાન મોરચા પ્રમુખને જવાબદારી સોંપાઇ છે.
