ગુજરાત રાજ્ય હવે દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે એક અગ્રણી હબ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત 'રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સ' માં આ દિશામાં અનેક ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ થકી ગાંધીનગરમાં AI આધારિત ગવર્નન્સનો નવો યુગ શરૂ થયો છે. રાજ્ય સરકારે AI Stack, ક્લાઉડ ગાઇડલાઇન્સ અને વિવિધ વૈશ્વિક MoU (સમજૂતી કરાર) ની જાહેરાત કરીને ટેક્નોલોજીકલ વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો છે.
ગુજરાત હાઇપરસ્કિલ એન્ટરપ્રાઇઝિંગ ડેટા સેન્ટર માટે પસંદગીનું સ્થળ બનશે :CM#GujaratTechHub #HyperscaleDataCenter #EnterpriseData #CMStatement #GujaratNews #DigitalInfrastructure #cmbhupendrapatel #SandeshNews pic.twitter.com/5ey8W9ednd













