ગુજરાતમાં નવા પોલીસ મહાનિર્દેશક (DGP)ની પસંદગી માટે રાજ્ય સરકારે પેનલ તૈયાર કરી છે અને પેનલના નામ કેન્દ્રમાં મોકલવામાં આવશે અને કેન્દ્ર તરફથી મંજૂરી મળ્યા બાદ આગામી સપ્તાહમાં નવા ડીજીપીની સત્તાવાર જાહેરાત થશે.
વર્તમાન DGP વિકાસ સહાય આજે નિવૃત
વર્તમાન DGP વિકાસ સહાય આજે નિવૃત થશે.













