ગાંધીનગર શહેરના આઇકોનિક રોડ પર સ્ટંટિંગ કરતા બાઇક ચાલકોની સામે પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે 12 જેટલા મોડીફાઇ બાઇક જપ્ત કર્યા
મળતી માહિતી અનુસાર, PDPUથી ગિફ્ટ સિટી રોડ પર પોલીસે સ્ટંટિંગ કરતા યુવાનોને રોક્યા હતા અને કુલ 12 જેટલા મોડીફાઈ બાઇક જપ્ત કરવામાં આવ્યા.













