ગુજરાતમાં 2027ની વસતી ગણતરી માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર, 20 એપ્રિલથી રાજ્યમાં હાઉસ લિસ્ટિંગની કામગીરી શરૂ થશે. હાઉસ લિસ્ટિંગ દરમિયાન દરેક મકાન અને રહેણાંક એકમની માહિતી સંગ્રહવામાં આવશે.
લોકોને સ્વ-ગણતરી કરવાની તક આપવામાં આવશે
પ્રક્રિયા અંતર્ગત પ્રથમ ડોર ટુ ડોર ગણતરી શરૂ થવા પહેલા લોકોને સ્વ-ગણતરી કરવાની તક આપવામાં આવશે.













