ગીરગઢડા તાલુકાના વડવીયળા ગામમાં એક ચકચારી બનાવમાં વેપારીને ખંડણીની ધમકી આપી અને અશ્લીલ વીડિયો બનાવી 30 લાખની ખંડણી માગવાનો કિસ્સો બનતા ચકચાર મચી ગઇ છે.
વેપારીને છરીની અણીએ ધમકાવ્યા
આરોપીઓએ વેપારીને છરીની અણીએ ધમકાવી 30 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.













