સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના નવા કેલેન્ડરને લઇને એકવાર ફરી વિવાદ ઊભો થયો છે. નવા કેલેન્ડરમાં વાઇસ ચેરમેન તરીકે ભીખાજી ઠાકોર કે ડામોર તે વિશેની ઓળખ દર્શાવવાને લઈને ચર્ચા જાગી છે.
ચૂંટણી દરમિયાન ભીખાજી એ ઠાકોર અટક દર્શાવી હતી
સૂત્રો જણાવે છે કે, વર્ષ 2024માં બેંકની ચૂંટણી દરમિયાન ભીખાજી એ ઠાકોર અટક દર્શાવી હતી. એ પહેલા તેઓ ભીખાજી ડામોર તરીકે ઓળખાતા હતા,













