હિંમતનગર શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન મામલો ગરમાયો. પોલીસ અને રેલીમાં હાજર પરિવારના સભ્યો અને સ્થાનિક કાર્યકરો વચ્ચે ઝપાઝપી જોવા મળી.
જિગ્નેશ મેવાણીના નામના હાય હાયના નારા લગાવવામાં આવ્યા
રેલી દરમિયાન જિગ્નેશ મેવાણીના નામના હાય હાયના નારા લગાવવામાં આવ્યા. જોકે, રેલીમાં જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર ગેરહાજર હતા













