જામનગરમાં ધુતારપરમાં પિતા-પુત્રીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, તો પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પુત્રી સાથે કૂદીને કૂવામાં આપગાત કર્યો છે, પતિ પત્નીના ચરિત્ર અંગે શંકા કરી ઝઘડા કરતો હતો અને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
પતિ-પત્નીના ઝઘડામાં પતિ કૂવામાં કૂદી ગયો
જામનગરના ધુતારપરમાં પતિએ પુત્રી સાથે કૂદીને કૂવામાં આપઘાત કર્યો છે, ઘટનાની જાણ થતા પોલીસના ટોળેટોળા ઉમટયા હતા અને પતિ પત્નીના ચરિત્ર અંગે શંકા કરી ઝઘડા કરતો હતો જેને લઈ પતિએ જાતે જ કૂવામાં કૂદીને આપઘાત કરતા બન્નેના મોત થયા છે, પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પતિએ દીકરી તેની પત્ની સાથેથી છીનવી લીધી અને આપઘાત કરી લીઘો હતો.













