મુસાફરોની સુરક્ષા અને નિગમની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. લુણાવાડા એસટી ડેપો ખાતે ગોધરા વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ 'માર્ગ સલામતી અને જાગૃતિ' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
લુણાવાડા એસટી ડેપો ખાતે માર્ગ સલામતી અને જાગૃતિ કાર્યક્રમ










