મહેસાણા જિલ્લાના કડીના સુજાતપુરામાં ઉઘરાણીના મામલે એક હિંસક હુમલાની ઘટના સામે આવી છે. પાર્લરના બાકી પૈસા માંગતા વેપારી વિજય ઠાકોર પર હુમલો થયો છે અને તેમને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે
હુમલાખોરોએ લારીમાં તોડફોડ કરી
હુંમલામાં વચ્ચે પડેલી એક મહિલા પર પણ હુમલો થયો હતો. હુમલાખોરોએ લારીમાં તોડફોડ કરી, વિજય ઠાકોરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.













