મોરબીના માણીયા મિયાણા વિસ્તારમાં દ્વારા SMC દરોડા પાડવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પોલીસની કામગિરી સામે પણ હવે સવાલો ઉભા થઇ રહ્યા છે.
1.63 કરોડ રૂપિયાનો દારુ સહિતનો મુદ્દામાલ ઝડપી લેવાયો
માણીયા મિયાણા વિસ્તારમાં દ્વારા SMC દરોડો પડાયો હતો જેમાં 1.38 કરોડનો દારુ ઝડપી લેવાયો હતો અને કુલ 1.63 કરોડ રૂપિયાનો દારુ સહિતનો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો.













