જેના અનુસંધાને ગાડી નંબર 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ના સફાલે રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુધારેલ સમય 15 માર્ચ 2026 થી ચાલતી ટ્રેનથી અમલમાં આવશે.

ગાડી નંબર: 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ

01-સફાલે સ્ટેશન પર પહેલાનો સમય (આગમન/પ્રસ્થાન): 17:13 / 17:15 વાગ્યે

02-સુધારેલ સમય (આગમન/પ્રસ્થાન): 17:23 / 17:25 વાગ્યે

03-અર્થાત્, હવે આ ટ્રેન સફાલે રેલવે સ્ટેશન પર પહેલાથી નક્કી કરેલા સમય કરતાં 10 મિનિટ મોડે પહોંચશે અને પ્રસ્થાન કરશે. આ પણ જાણ કરવામાં આવે છે કે સફાલે સ્ટેશન સિવાય અન્ય કોઈપણ સ્ટેશનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પશ્ચિમ રેલવે મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ પોતાની મુસાફરીની યોજના બનાવતી વખતે ઉપરોક્ત સુધારેલ સમયનું ધ્યાન રાખે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે 46 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી વાહન સીઝ કર્યું