ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


નિરસ્ત ટ્રેન

•23 નવેમ્બર 2025 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નં. 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ નિરસ્ત રહેશે.

•24 નવેમ્બર 2025 ના રોજ સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ નિરસ્ત રહેશે.

રેગુલેટ ટ્રેન

•22 નવેમ્બર 2025 ના રોજ ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરવલ્લી એક્સપ્રેસ અજમેર-મારવાડ ની વચ્ચે 01.00 કલાક મોડી ચાલશે.

•23 નવેમ્બર 2025 ના રોજ ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ પાલનપુર-મારવાડ ની વચ્ચે 25 મિનિટ મોડી ચાલશે.


  • Follow us on: