રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમસંબંધમાં નિષ્ફળતા કે અન્ય કોઈ કારણોસર એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પુષ્કર ધામ વિસ્તાર પાસે આવેલા એક ફ્લેટમાં બની હતી. મહિલાએ ફ્લેટના ત્રીજા માળેથી નીચે કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સદનસીબે પોલીસને આ અંગેની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રેમસંબંધમાં દગો?













