સુરત શહેરના ગજેરા બંધુઓની મુશ્કેલી વધી છે વસંત, ચૂની અને બકુલ ગજેરા તથા રાકેશ અને અશોક ગજેરા સામે ગુનો દાખલ કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે.
ગજેરા બંધુઓ હવે ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં
પ્રાપ્ત માહિતી મુજબ, હાઇકોર્ટના આદેશ બાદ ગજેરા બંધુઓ હવે ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં જતા રહ્યા છે અને તેઓ મેહુલ ચોક્સીની જેમ તેઓ વિદેશ ભાગવાની તૈયારીમાં છે.













