પશ્ચિમ એશિયામાં તણાવ વધતા સુરતના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સી અને સ્થાનિક પોલીસ દ્વારા દરિયાકાંઠે પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

પશ્ચિમ એશિયામાં તણાવ વધતા સુરતના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સી અને સ્થાનિક પોલીસ દ્વારા દરિયાકાંઠે પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
હજીરા અને આસપાસના ઇન્ડસ્ટ્રિયલ પ્લાન્ટોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. મહત્વપૂર્ણ હેડક્વાર્ટર અને પ્લાન્ટમાં સંવેદનશીલ વિસ્તારો પર નજર રખાઇ રહી છે.
સુરત કસ્ટમ્સ અને પોલીસની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ અને ચકાસણી કરવામાં આવી રહી છે. હજીરાના વિવિધ પ્લાન્ટના ફિલ્મસિટી હેડ સાથે બેઠક યોજાઇ છે તથા સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો---- Surat: બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણ, આરોપી પૂનમ ભદોરિયાની જામીન અરજી નામંજૂર