મહેસાણાના મંડાલીમાં વીજ કરંટ કેસના ઘટનાના હચમચાવતા CCTV સામે આવ્યા છે. ફેબસિંદ કંપનીમાં 8 લોકોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાથી 2 કામદારના મોત થયા હતા. ઉભી રહેલી હાઇડ્રો ક્રેન અચાનક ખસકી હતી. રગડતી હાઇડ્રો ક્રેનને રોકવા અનેક પ્રયાસો થયા. ક્રેન ઉપરની બૂમ ટ્રોલી વીજ વાયરને અડી ગઈ હતી. વીજ વાયરને ક્રેન અડતા જ કામદારોને કરંટ લાગ્યો હતો, બચાવવા ગયેલા કામદારોને પણ કરંટ લાગ્યો હતો.
મહેસાણાના મંડાલીમાં વીજ કરંટ કેસ













