મહેસાણામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. ગૌ વંશના અવશેષો મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. લોકોએ 2 યુવકોને ઝડપી પોલીસને સોંપ્યા છે. બન્ને સામે કડક કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરી છે. કસ્બા વિસ્તારમાંથી ગૌવંશના અવશેષો મળ્યા હતા. મહેસાણા કસ્બા વિસ્તારની આસપાસ અગાઉ પણ ગો વંશના આવેશ મળતા તંગદિલી ફેલાઈ હતી.
મહેસાણામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ













