તાજેતરમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે શરૂ થયેલી ટ્રેનને મહેસાણા અને પાલનપુર સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે જિલ્લાના ઊંઝા રેલવે સ્ટેશન પર બે નવી ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે. ઊંઝા વેપારની દ્રષ્ટિએ મોટુ મથક હોવાથી બે ટ્રેનાના સ્ટોપેજ મળતાં વેપારીઓને પણ ખૂબ ફાયદો થશે.
અજમેર-મૈસુર એક્સપ્રેસ ટ્રેનને ઊંઝા સ્ટોપેજ મળ્યું













