બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની આવક જોવા મળી રહી છે. ઉપરવાસમાં વરસાદથી બનાસ નદી બે કાંઠે વહી રહી છે. સિઝનમાં ત્રીજી વાર બનાસ નદી બે કાંઠે થઈ છે. અમીરગઢ સહિત બનાસકાંઠાના લોકોમાં ખુશી જોવા મળી છે. દાંતીવાડા ડેમ 59.10 ટકા ભરાયો છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક 22267 ક્યુસેક થઈ રહી છે.
બનાસ નદી બે કાંઠે વહી રહી













