સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં પણ આજે વરસાદ વરસ્યો છે. શહેરમાં વરસાદે જોર વધારતા જ રસ્તાઓ પર ભૂવાઓ દ્રશ્યમાન થઈ રહ્યા છે. સનફાર્મા રોડ પર મસમોટો ભૂવો પડ્યો