વડોદરાના ડેસરનું ઇંટવાડ ગામે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ઇંટવાડ ગામમાં જ્યા જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે. મહીસાગર નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. કડાણા ડેમમાંથી પાણી છોડતા પાણીની આવક જોવા મળી છે.
મહીસાગર નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું













