વલસાડમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા પાણી છે. મુખ્ય બજાર, એમજી રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. ધોધમાર વરસાદથી લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. અંડરપાસથી પસાર થતા વાહનચાલકો પરેશાન થયા છે.
વલસાડમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ













