મોરબી શહેરમાં ચક્કાજામ કરી સુતેલા તંત્રને જગાડવાની પેટર્ન બની ગઈ હોય તેમ આજે મોરબી માર્કેટિંગ યાર્ડનો કચરો સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાવી રહ્યો હોય સ્થાનિક મહિલાઓએ આ પ્રશ્નને લઈ માર્કેટિંગ યાર્ડના ગેટ ઉપર ચક્કાજામ કર્યો હતો.
અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ અસર નહીં













