બનાસકાંઠાના પાલનપુરમાં ટોકરીયા ગામે વોરંટ ઇશ્યુ કરવા ગયેલાં જ પોલીસ કર્મી પર 3 લોકોએ હુમલો કર્યો હતો. લાકડી અને પથ્થર વડે હુમલો કરતા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો હતો જેને પગલે ગઢ પોલીસ દ્વારા 2 શખ્સો સહિત 1 મહિલા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વોરંટ ઇશ્યુ કરવા ગયેલા પોલીસ કર્મી પર હુમલો













