રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. સવારે 8 વાગ્યા બાદ કેટલાક ધારાસભ્યોને ફોન આવવાનું શરુ થયું છે જેમાં પ્રફુલ પાનસેરિયા ફરી મંત્રી બનશે. હર્ષ સંઘવીને પણ ફોન આવ્યો છે


ધારાસભ્યોને ફોન કરવાના શરુ

મંત્રી પદ માટે ધારાસભ્યોને ફોન કરવાના શરુ થયા છે. સંગઠન દ્વારા કેટલાક ધારાસભ્યોને મંત્રી પદ માટે ફોન આવ્યા છે જેથી ધારાસભ્યોએ તૈયારીઓ શરુ કરી દીધી છે.

કનુ દેસાઇને પણ ફોન આવ્યો

પ્રફૂલ પાનસેરિયાને ફોન આવ્યો છે અને તેઓ ફરીથી મંત્રી બનશે જ્યારે કુંવરજી બાવળીયાને પણ ફોન આવી ગયો છે અને તે પણ ફરીથી મંત્રી બનશે. કનુ દેસાઇને પણ ફોન આવ્યો છે અને તે પણ મંત્રી બનશે , પુરષોત્તમં સોલંકી પણ ફરીથી મંત્રી બનશે 


કાંતિ અમૃતિયાને પણ ફોન આવ્યો

સમાચાર મળી રહ્યા છે કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પણ ફોન આવ્યો છે તો ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ ફોન આવી ગયો છે. અર્જુન મોઢવાડિયાને પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે . જીતુ વાઘાણી તથા અસારવાના દર્શના વાઘેલાને પણ ફોન આવ્યો છે. વાવના સ્વરુપજી ઠાકોરને પણ ફોન આવ્યો છે. કૌશિક વેકરીયા અને રીવાબા જાડેજાને પણ ફોન આવ્યો છે.ઉપરાંત ઇશ્વરસિંહ પટેલ, ત્રિકમ છાંગા, રમેશ કટારા, દર્શના વાઘેલા , જયરામ ગામીત, પીસી બરંડા, સ્વરુપજી ઠાકોર , ડો. પ્રદ્યુમ્ન વાંઝા , પુરષોત્તમ સોલંકી, નરેશ પટેલને પણ ફોન આવી ગયા છે, વડોદરાના મનિષા વકીલને પણ ફોન આવી ગયો છે. 

અત્યાર સુધીમાં 25 ધારાસભ્યોને ફોન આવ્યા


01-પુરુષોત્તમ સોલંકી

02-કુંવરજી બાવળિયા

03-પ્રફુલ પાનસેરિયા

04-ઋષિકેશ પટેલ

05-કનુ દેસાઈ

06-હર્ષ સંઘવી

07-અર્જુન મોઢવાડિયા

08-નરેશ પટેલ

09-કાંતિ અમૃતિયા

10-પ્રદ્યુમન વાજા

11-કૌશિક વેકરીયા

12-સ્વરૂપજી ઠાકોર

13-ત્રિકમ છાંગા

14-જયરામ ગામિત

15-જીતુ વાઘાણી

16-દર્શનાબેન વાઘેલા

17-રિવાબા જાડેજા

18-પી.સી.બરંડા

19-રમેશ કટારા

20-ઈશ્વરસિંહ પટેલ

21-મનીષા વકીલ

22-પ્રવીણ માળી

23-પ્રદ્યુમન વાજા

24-સંજયસિંહ મહીડા

25- કમલેશ પટેલ




  • Follow us on: