રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ પર પાથરણાવાળાનો આતંક સામે આવ્યો છે. જેમાં પાથરણાવાળાએ દુકાનદારને રસ્તા પર લાવીને ધોઈ નોખ્યો હતો. ઘટના એવી બની હતી કે લાખાજીરીજ રોડ પર આવેલી એક દુકાનની બહાર ઘણા સમયથી પાથરણાવાળાએ પોતાનું પાથરણું પાથરીને વ્યવસાય કરતો હતો. જે બાબતે દુકાનદારે પાથરણાવાલાને સમજવવાનું વિચાર્યું. ત્યાર બાદ દુકાનદાર દ્વારા પાથરણાવાળાને સમજાવવા તેની સાથે વાતચીત કરવા પહોંચ્યો હતો. એકાએક આ વાતચીતે રૌદ્ર રૂપ ધારણ કરી લીધુ હતું.
પાથરણાવાળાએ પ્લાસ્ટિકના ધોકા વડે દુકાનદાર કર્યો હતો હુમલો













